બૉલ ટૅમ્પરિંગ : સૅન્ડપેપરથી બૉલ સાથે ચેડાં કરવાનો વિવાદ કેમ ઘેરો બની રહ્યો છે, આ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડીઓ છે આમને-સામને?

ખ્વાજાના બૉલ ટૅમ્પરિંગના દાવાઓએ ઑસ્ટ્રેલિયન ક્રિકેટના જૂના ઘા ફરી તાજા કરી દીધા છે. આનાથી ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એ સવાલો પૂછાઈ રહ્યા છે કે કોને શું ખબર હતી અને શું વીતેલાં આઠ વર્ષમાં સત્યને છુપાવવામાં આવ્યું?
🤖 AI વડે આ સમાચારનો સારાંશ વાંચો:
This headline and summary come from BBC Gujarati’s public news feed. The full article, images and copyright belong to the publisher.
More Gujarati News

Food Combinations for Health: શું તમે જાણો છો આ 6 સ્માર્ટ ફૂડ કોમ્બિનેશન? સાથે ખાશો તો શરીરને મળશે અઢળક ફાયદા

Gold Price: સોનાના ભાવમાં કડાકો, એક જ દિવસમાં ₹2,200નો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર
